શિયાળાનો આરંભ થાય એટલે દેશની રાજધાની દિલ્હીમાં અસહ્યપણે વધી જતી પ્રદૂષણની માત્રાના સમાચાર પ્રસાર માધ્યમોમાં ન ચમકે એવું ભાગ્યે જ બને. આનો...
વડા પ્રધાનને પનોતી કહેવા એ વડા પ્રધાનનું અપમાન છે અને અસભ્યતા છે. બને કે વડા પ્રધાન તમને ન ગમતા હોય. બને કે...
જૂના વખતમાં અખાડાની પ્રવૃત્તિઓ ધમધમતી, સાંજ પડે એટલે બાળક ૨-૩ ક્લાક મેદાન વચ્ચે ધમરોળાય, કબડ્ડી, ખો-ખો, લંગડી જેવી દેશી રમતોમાં બાળક શરીર...
બિહાર વિધાનસભાએ સર્વસંમતિથી અનામત સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે અનામતમાં નોંધપાત્ર વધારો કરવા...
પોતાની સાથે ઓળખાણ તું રાખી જોદિલમાં ઓળખનો દીવો પ્રગટાવી જોખંખેરી નાંખ ખુમારી બધાં ઓળખે છેમગજના તોર તોડી ઘાણ તું કાઢી જો ખોટો...
વિક્રમનું નવું વર્ષ શરૂ થઇ ગયું છે. કોઈને ભગવાન તમને સુખ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિ આપે તેવું કહીએ તો ખોટું લાગે, કારણ સુખ...
આબોહવા કટોકટીએ પ્રકૃતિની સાથે માનવીય દુર્વ્યવહારને આપણા ધ્યાન પર લાવી દીધું છે. જોકે, અલબત્ત ભારતની પર્યાવરણીય સમસ્યાઓ કોઈ પણ રીતે એકલા ગ્લોબલ...
એક બાજુ ગાઝાપટ્ટીમાં તેમજ હવે વેસ્ટ બૅન્કમાં પણ ઇઝરાયલની સેના હજારો નિર્દોષ માણસોનો ભોગ લઈ રહી છે. યુદ્ધના નિયમોને નેવે મૂકીને ઇઝરાયલ...
આજથી પંચાવન વરસ અગાઉનો સમય યાદ આવે છે. સૌરાષ્ટ્રમાં અમારું ગામ. દીવાળી પતે પછીના પંદરેક દિવસમાં ખેતરેથી બધો ચોમાસુ પાક ઘરે આવી...
ભારતના વડા પ્રધાનની કચેરીએ ટેસ્લાના ભારતના રોકાણ માટેના પ્લાનને જાન્યુઆરી, ૨૦૨૪ સુધી બધી મંજૂરીઓ આપી દેવા સંબંધિત વિભાગોને સૂચના આપી છે. એક...