આજથી ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાં અમદાવાદના ભગત પ્રેમજી ભટ્ટ ત્યાંથી અંબા માતાની મૂર્તિ સુરતમાં લાવ્યા હતા.ભાગળ નજીક લાકડાનું મંદિર બનાવી માતાજીની મૂર્તિની સ્થાપના...
દેશમાં સમાજ કઇ દિશામાં દોટ મૂકી રહ્યો છે તે જ સમજાતું નથી! મોંઘવારી સાતમે આસમાને પહોંચી. શિક્ષણ તળિયે બેઠું. જયારે દ્વિભાષી રાજય...
જ્યારે મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં આડેધડ કોમર્શિયલ બિલ્ડીંગોને પરવાનગી આપી,તળ સુરતની શેરી મહોલ્લા સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે, ત્યારે હોળી તહેવારમાં કોટ...
હવે યુદ્ધની જરૂર નથી. જીવો અને જીવવા દો ની નીતિ સૌએ અપનાવવાની જરૂર છે. યુદ્ધથી બંને દેશોને નુકસાન જ છે. આજે વિનાશક...
આશ્ચર્ય, ખેદ અને આઘાતની વાત એ છે કે આજના આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ આપણી પ્રજા એ બાબત સમજી શકતી નથી કે ધર્મસ્થાનો,...
આ સુત્ર દરેક ઇલેકશનમાં દોહરાવવામાં આવે છે. આ એક જાતનો ગળ્યો ચટ્ટો લોલીપોપ છે. સત્તાધારી બાગડોર સંભાળે છે પછી જનતાનો ભ્રમણ ભાંગી...
મુસ્લિમ મહિલાઓએ હિજાબ પહેરવો એ વ્યકિતગત રીતે બરાબર છે. પણ જયારે કોઇ સંસ્થા કે સ્કૂલ કોલેજમાં દાખલ થાય ત્યારે તેના નિયમોનું પાલન...
ગત ૨૪ ફેબ્રુઆરીથી યુક્રેન-રશિયા વચ્ચે ફાટી નીકળેલો ભીષણ અને લોહિયાળ જંગ, કોઈ કાળે ય શમતો નથી. તેના જવાબદાર પક્ષોમાં રશિયા, યુક્રેન, અમેરિકા,...
આખે આખું શહેર ટ્રાફિક ભારણને લીધે રીબાઇ રહ્યું છે. સ્થાનિક લોકોની સમસ્યાનો પાર નથી. ધંધા-ધાપા, રહેણાંકના વિસ્તારો, ધૂળના ઢગલે ઢગલા (તો પણ...
બ્રિટનમાં સળિયાઓ વગરની એટલે કે એકંદરે ખુલ્લી બારીઓવાળી કે મુક્ત જેલની શરૂઆત કરવામાં આવી છે. સ્માર્ટ ટેકનોલોજીથી આ જેલ સજ્જ છે. કેદીઓને...