આજના આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ,પરંપરા, પહેરવેશ, પ્રકૃતિ પ્રેમ ને આજે પણ વળગેલો છે અને પોતાના સાંસ્કૃતિક વારસાને અડગ રીતે...
લીમખેડા ; તેજાજી રામદેવ પીરની દશમી તિથિના દિવસે લીમખેડા હસ્તે સ્વર મહાદેવ મંદિરથી કાચલાધામ સુધી ૧૨ કિલોમીટર લાંબી બાબા રામાપીરની ભવ્ય શોભાયાત્રા...
સિંગવડ: દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રાત્રી સમયે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કબૂતરી નદીના નીર બેઉ કાઢે...
સંજેલી: સંજેલી નજીક બે એસટી બસ વચ્ચે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વરસાદી વાતાવરણને પગલે વિઝીબલ્ટી ઓછી અકસ્માત થયાનું અનુમાન લગાવાઈ...
મનમરજીથી ફરજ બજાવતા તલાટી સામે ગ્રામજનોમાં રોષગરબાડા : દાદુર, ભે અને પાટિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જયેશ રાઠોડ ઉપર ગંભીર આક્ષેપો...
દાહોદ: દેવગઢ બારીયાના ઘાટી કંપા વિસ્તારમાં બે અલગ અલગ સ્થળે એક યુવાન અને એક મહિલા ઉપર દીપડાએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરી દીધા...
નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરાયા દાહોદ તા 25 વિનોદ પંચાલ દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમા...
યુરીયા ખાતરની એક બેગના 266.50 પૈસાના બદલે 410 રૂપિયાના ભાવે ખુલ્લેઆમ **ખેડૂતો માટે મગરના આંસુ સારતી સરકાર અને ખેડૂત સંગઠનો સંતાયા છે...
મૂળ સેલવાસના પિતા અને બન્ને પુત્રો ની લાશ પીએમ માટે હોસ્પિટલમા લઈ જવામાં આવી દાહોદ : દાહોદ તાલુકાના કઠલા ગામે સામુહિક આત્મહત્યાની...
કટ્ટર હરીફને ટૂંક સમયમાં ભાજપમાં લાવવા ઓપરેશન, ભરત વાખળાએ ટિકિટ સાથે શરતો મૂકીદાહોદ: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલા મનરેગાકૌભાંડની ગુંજ છેક સંસદ સુધી...