દાંડિયા બજાર–વાઘવા રોડ ચાર રસ્તા પાસે ગ્રામ પંચાયતનું બેદરકાર વલણ સામે આવ્યુંવારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં: સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષગુજરાત મિત્ર,...
બેદરકારીભર્યા ડ્રાઇવિંગથી અથડામણ, બે લોકો ઇજાગ્રસ્તજાનહાની ટળી, પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિતજેતપુરપાવી: જેતપુરપાવી નજીક હાઇવે માર્ગ પર સ્વીફ્ટ કાર અને આઇસર ટેમ્પા...
ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરતા કાર્યવાહી, આરટીઓ મેમો ફટકારાયોતાપમાં અટવાયા શ્રમિકો, મહિલાઓ-બાળકોને હાલાકીજેતપુર પાવી | ઓવરલોડ મુસાફરો સાથે દોડતી તુફાન ગાડીઓ સામે...
પંથકમાં ચકચાર: જેતપુર પાવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો જેતપુરપાવી: છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક...
પથ્થર ભરેલા તોતિંગ વાહનોથી અકસ્માતની ભીતિ, ટ્રાફિક સમસ્યા ગંભીરબજાર વિસ્તારમાં યમરાજ સમાન ઝડપે દોડતા ટ્રેલરો સામે નગરજનોમાં રોષગુજરાત મિત્ર | જેતપુરપાવીજેતપુરપાવી શહેરના...
પ્રતિનિધિ, જેતપુર પાવી:; આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેતપુરપાવી સહિત સમગ્ર જિલ્લામાં પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ...
હોળી જેવા પવિત્ર તહેવારમા માંડ માંડ ઘરાકી ખુલી ત્યાં વહીવટી તંત્રના આવા પગલાંઓથી વેપારીઓમા રોષ જોવા મળ્યો ગુજરાત મિત્ર, જેતપુરપાવીજેતપુરપાવી શહેરમાં વધતી...
₹2.59 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો જેતપુરપાવી: જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના વનકુટીર ત્રણ રસ્તા નજીક પોલીસે દારૂની હેરાફેરી કરતા એક આરોપીને...
જેતપુરપાવી: જેતપુરપાવી તાલુકામાં માસુમ બાળકી સાથે દુષ્કૃત્યના ગંભીર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી સામે કડક વલણ અપનાવી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે...
જેતપુર પાવી:: છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી નજીક ખંડિયાઅમાદાર વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ઘરે...