લુણાવાડા કન્યાશાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીનો સંવાદ કાર્યક્રમ યોજાયો
સંતરામપુર: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા SMC (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી) અને SMDC (સ્કુલ મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ કમિટી)ના સભ્યોને શાળા વિકાસમાં સહયોગી બની બાળકોના શિક્ષણમાં...