રીક્ષામાં સવાર એક જ પરીવારના 3 સદસ્યો ગંભીર રીતે ઘવાતા મોતને ભેટ્યા પ્રતિનિધિ) નડિયાદ, તા.10લિંબાસી નજીક વારૂકાંસ વિસ્તારમાં સીંજવાડાથી છઠ્ઠા માઈલ લગ્નપ્રસંગે...
(પ્રતિનિધિ) નડિયાદ, તા.8નડિયાદની એક પરણિત મહિલાની છેડતી કરી અને તેની પર દબાણ કરી ત્રાસ આપવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં આરોપી...
પ્રતિનિધિ આણંદ તા 5 દિવસભર ગરમી બાદ સાંજના છ વાગ્યા બાદ જીલ્લાભરમાં ભારે ગાજવીજ , કરા સાથે કમોસમી વરસાદ, ધૂળની ડમરી ઉડતાં...
નડિયાદ, તા.5નડિયાદ ખેડા જિલ્લામાં મોડી સાંજે 6:00 વાગે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. માત્ર બે થી પાંચ મિનિટના ટૂંકા ગાળામાં ભયંકર વાવાઝોડું...
સામાન્ય બોલાચાલીમાં બજાર વચ્ચે યુવકનું ઢીમ ઢાળી દીધુ, આરોપીઓ ઝડપાયા(પ્રતિનિધિ) નડિયાદ, તા.5નડિયાદમાં શહેરની વચ્ચોવચ સંતરામ રોડ પર એક યુવકની હત્યા કરી નાખવાનો...
બચાવવા ગયેલા સાસુને પણ કરંટ લાગતા સારવાર માટે ખસેડાયા (પ્રતિનિધિ) નડિયાદ, તા.1ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં કરંટ લાગવાની ઘટનાએ એક જ પરિવારના ત્રણ...
નયનાબેન પટેલને ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત ભાજપના સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે. નયનાબેન પટેલ...
સંતરામપુર: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા SMC (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી) અને SMDC (સ્કુલ મેનેજમેન્ટ ડેવલોપમેન્ટ કમિટી)ના સભ્યોને શાળા વિકાસમાં સહયોગી બની બાળકોના શિક્ષણમાં...
કાણીસા ગામમાં 2019માં બેસતા વર્ષના દિવસે જ સહેલી સાથે રમતી બાળકીને બિસ્કીટ અપાવવાની લાલચ આપી ઉઠાવી ગયો હતો આણંદ.ખંભાત તાલુકા કાણિસા ગામમાં...