સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં 2017 ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને સાવલીની પોકસો કોર્ટે વિવિધ ગુનામાં તકસીરવાર ફેરવીને 18 વર્ષની...
મહુધા ધારાસભ્યએ ગ્રામ પંચાયતના વી.સી.ઈ.ની પર્સનલ ઓફીસમાં બોલાવી સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ આપતા વિવાદસંજયસિંહ મહીડાના કાર્યાલય દ્વારા વી.સી.ઈ.ને 200 સભ્યો બનાવી રીપોર્ટ કરવા...
ગોધરા શહેરના વિશ્વકર્મા ચોકથી આન બાન અને શાન સમી શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, ગોધરા શહેરના રામસાગર તળાવ ખાતે...
નગરપાલિકાએ 4.50 લાખ રૂપિયાની ભરપાઈ કરતા એજન્સીએ સરદાર પ્રતિમા પાસેની દુકાનોનોથી કામગીરી શરૂ કરીસ્ટેબિલીટી રીપોર્ટના આધારે દુકાનોને તોડવી કે નહીં? તે અંગે...
મિડિયા રિપોર્ટરની સતર્કતાથી અને ફાયરબ્રિગેડને જાણ કરતાં કારમાં નુકસાન થતું બચ્યુ પ્રાથમિક તપાસમાં સીએનજી કારના વાયરીંગમાં આગ લાગી હતી આજે બપોરે શહેરના...
તાજેતરમાં વડોદરામાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે વડોદરાના વાસીઓને ઘરવખરીથી માંડીને વેપાર ધંધામા ભારે નુકસાન વેઠવાનો વારો...
લારી-ગલ્લાવાળાઓ, દુકાનદારો અને નાના ધંધાર્થીઓને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી શકે છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિના કારણે મોટા પાયે...
વરસાદ નથી છતાં લોકોને હાલાકી વેઠવી પડે છે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેવ ડેમનું રૂલ જાળવવા જળાશયના બે દરવાજા પોઇન્ટ ૨૦...
વડોદરા તેમજ મહીસાગર જિલ્લાના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પાણી ઘુસ્યા વડોદરા તેમજ મહીસાગર જિલ્લાના અનેક ડેમોમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીના...
VMC એન્જિનિયરોની ખાલી જગ્યા માટે તારીખ 5 અને 6 ઓક્ટોબરના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એન્જિનિયરોની ખાલી પડેલી જગ્યાઓ ઉપર...