વડોદરા તારીખ 7શહેરમાં તસ્કરો બેફામ થઈ ગયા છે અને ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે સત્તાપક્ષ ભાજપના શહેર મહામંત્રી રાકેશ સેવકના મકાનને...
મનપા દ્વારા સંતરામ નિલયમ કોમ્પ્લેક્ષમાં દુકાનો આપવાનો પ્રસ્તાવ મુકાય તેવી શક્યતાઓ(પ્રતિનિધિ) નડિયાદ, તા.6નડિયાદ સ્ટેશન રોડ સ્થિત સરદાર ભુવન કોમ્પલેક્ષની 46 દુકાનોના ભાડુઆતોને...
દાહોદ: દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં સર્વે ટીમ દ્વારા ઘણા સર્વે નંબરોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી ત્યારે ચકાસણીના અંતે ૧૧ જેટલા...
દાહોદ: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના હિમાલા ગામે એક ચાર માસની માસુમ બાળાને તાવ, ન્યોમોનીયા જેવો રોગ થતાં પરિવારજનો દ્વારા તેને ગામના એક...
અજિત દાધિચ મેદાન પર છવાયાશ્રીરંગ આયરે-જહા દેસાઈએ આપી શાનદાર શરુઆત ગાંધીનગર ખાતે રમાયેલી મેયર 11 ક્રિકેટ ટૂર્નામેન્ટની સ્પર્ધામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ભાવનગર...
કર્મચારીઓ માટે મેડિકલ સુવિધા જીવન જરૂરિયાતનો મુદ્દો મેડિકલ બીલ રિએમ્બર્સમેન્ટ પ્રક્રિયામાં મુશ્કેલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલના અને નિવૃત્ત કર્મચારીઓ માટે મેડિકલ સુવિધાઓમાં...
ઓવરબ્રિજ નીચેની જગ્યાનો વપરાશ સવાલોના ઘેરામાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વિવિધ ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો ઉપયોગ પે એન્ડ પાર્ક, રેન બસેરા...
વિસ્તારના રહીશોને પાણી સંગ્રહ કરી રાખવા સૂચનવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પાણી પુરવઠાને શુદ્ધ અને કાર્યક્ષમ બનાવવાના ભાગરૂપે સાયાજીપુરા ટાંકી અને સપ્લાય...
નવરચિત આણંદ મહાનગરપાલિકાને રૂ.૪૫ કરોડ , નડિયાદને રૂ.૨૧.૯૦ કરોડ વિકાસના કામો માટે મળશેવડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરમાં નવી મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત...
તલાટી જગદીશ સાધુ અને સરપંચે આરોપો ફગાવ્યા વડોદરા ગ્રામ્યમાં આવેલ અણખોલ ગામમાં તલાટી કમ મંત્રી જગદીશ સાધુ વિરુદ્ધ ગંભીર ભ્રષ્ટાચારના આરોપો લગાવાતા...