આત્મા પ્રોજેક્ટ અને અટલાદરા સેવા કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે 300 ખેડૂતો માટે કુદરતી ખેતી પદ્ધતિઓ પર ત્રણ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં...
ખેડા જિલ્લામાં ડી.જે. સંચાલક સામે પ્રથમ ગુન્હો દાખલ(પ્રતિનિધિ) નડિયાદ, તા.21ખેડા જિલ્લાના પ્રશાસન દ્વારા ડી.જે. સહિતના સાઉન્ડ પર સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પ્રતિબંધ...
વડોદરા: વડોદરાના કમાટીબાગ સહિત શહેરના વિવિધ બાગબગીચામાં ફરજ બજાવતા 150થી વધુ પાલિકાના સફાઈ કર્મીઓ આજે હડતાળ પર ઉતરી ગયા છે. માનવદિનથી ભરતી...
ગતરોજ રસ્તો દબાતો હોવાની દુકાનદારોની ફરિયાદ બાદ આજે સવારે પડ્યો ભુવોઅધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી વડોદરા : માંજલપુરથી GIDC તરફ...
ગત રોજ રસ્તો દબાતો હોવાની દુકાનદારોની ફરિયાદ બાદ આજે સવારે પડ્યો ભુવોઅધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી, પણ સ્થાનિક કોર્પોરેટર કેતન...
કોંગ્રેસ નેતાનો પુત્ર દુષ્કર્મની ફરિયાદના 5 દિવસે પણ પોલીસને હાથતાળી આપી રહ્યો છે પીડિતાના એબોર્શનનો મેડિકલ રિપોર્ટ પોલિસે હોસ્પિટલમાંથી મેળવ્યો વડોદરા: વડોદરાના...
DDOS એટેકથી સાઈટો ડાઉન કરી ભારત વિરોધી ઉશ્કેરીજનક લખાણો લખતા હતા(પ્રતિનિધિ) નડિયાદ, તા.20ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે ગુજરાત અને ભારત સરકાર દ્વારા...
મહિલાઓએ કહ્યું – “કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે તંત્ર છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી પરેશાન રહીશો રસ્તા પર ઉતર્યા વારંવાર રજૂઆતો છતાં...
વડોદરાના જેતલપુર રોડ પર મોટો ભૂવો પડતા વાહનચાલકોમાં ફફડાટપાલિકાની બેદરકારી સામે ફરી ઉઠ્યા સવાલશહેરમાં ચોમાસા સિવાય પણ વારંવાર ભૂવા પડવાની ઘટનાઓથી નાગરિકોમાં...
દુર્ગંધ અને ગંદકીથી સ્થાનિકો ત્રાહીમામપાલિકા દ્વારા ગટર સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં રોષ, બીમારીના ભય વચ્ચે ઉગ્ર આંદોલનની ચિમકી વડોદરા: શહેરના ગોત્રી...