છોકરાઓ તો અહિયાં જ રમશે તેમ કહી અપશબ્દો બોલી મહિલા અને તેમના પુત્રે માર માર્યો (પ્રતિનિધિ) વડોદરા તા.01 શહેરના ન્યૂ વીઆઇપી રોડ...
શહેરમાં પવનની ગતિ પ્રતિ કલાકે 15 થી 22 કિલોમીટરની રહેતાં શહેરમાં ધૂળની ડમરી વચ્ચે વાતાવરણમાં ઠંડક જોવા મળી (પ્રતિનિધિ) વડોદરા તા. 01...
ઈકેવાયસી મુદ્દે રાજ્યવ્યાપી બંધમાં ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ ઓફ એસોસિએશન નહીં જોડાયસરકાર અને રેશનકાર્ડ ધારકો અથવા નાગરિકોનો વિષય એના માટે દુકાનદારોએ શું...
10મું પાસ કરનારાઓને CBSE ની ભેટ : હવે ધોરણ 11માં ગણિત પર કોઈ પ્રતિબંધ નહીં રહે શાળાના આચાર્યે જોવાનું રહેશે કે વિદ્યાર્થીમાં...
ધવલ ઠક્કરને પકડવા માટે પોલીસ શહેરમાં ચાલતી વિવિધ સાઇટો પર શોધખોળ પરંતુ હજુ પતો લાગ્યો નથી, અગાઉ ઝડપાયેલા 6 હુમલાખોરો મળી આરોપીઓનો...
સીંગવડ: સિંગવડ તાલુકાના પશ્ચિમ સાકરીયા ગામ ગત 31 મેના રોજ બપોરના એક કલાકે પોલીસને મળેલી બાતમીના આધારે ડામોર પ્રભાત સાયબા ભા ના...
દાહોદ મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાહોદ તા.૦૧ દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા કથિત કૌભાંડે...
ગોધરામાં એક મહિલા વકીલે બે વકીલો સામે ફરિયાદ કરીકાલોલ: પંચમહાલ જિલ્લા સેશન્સ કોર્ટ સામે મહિલા વકીલ સુનીતાબેન રોહિત ની ઓફિસના દરવાજા સામે...
ભારે ગંદકીમાં આ ખેસ કોણ નાખી ગયું તેને લઇને સવાલો ઉભા થયા બોડેલી: બોડેલીના અલી ખેરવા વિસ્તારમાં ખદબદતી ભારે ગંદકીમાં BJPના ખેસ...
બરોડા ડેરીના એમડીના રાજીનામાનો વિવાદ ગહેરાયો ( પ્રતિનિધિ )વડોદરા,તા.1 બરોડા ડેરીના એમ.ડીના રાજીનામાને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી મેદાનમાં આવ્યા છે....