વડોદરા: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓ હોય 70 વર્ષીય...
આરોપીઓએ ખોલાવેલા બેન્ક ખાતાઓમાં એનસીઆરપી પોર્ટલ પર 236 ફરિયાદ નોંધાઇ પ્રીમિયમ ટાસ્કના બહાને કારેલીબાગના રહીશ પાસેથી ઠગોએ રુ. 21.97 લાખ પડાવ્યાં હતા...
ત્રણ જેટલા વ્યાજખોર પાસેથી રૂપિયા 7થી 8 લાખ વ્યાજે લીધા હતા, તરસાલી ડબલ મર્ડર કેસમાં વ્યાજખોરીનો નવો વળાંક આવે તેવી શક્યતા(પ્રતિનિધિ) વડોદરા...
બહેનના ભાઈ અને ફુવા સહિત પાંચ લોકો દ્વારા યુવકનું અપહરણ કરી હત્યાનો પ્રયાસ.ડેસર તાલુકાના બૈડપના મુવાડા ગામે રહેતા યુવકનું પૂર્વ પ્રેમિકાના ભાઈ...
વડોદરા તા.17શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતું દં પતિ પટના જવા માટે છાયાપુરી રેલવે સ્ટેશન પરથી એક્સપ્રેસ ટ્રેનમાં ચડ્યું હતું. દરમિયાન ચડતી વખતે કોઈ...
દુકાન વેચાણ આપવાનું કહી રૂ.7.21 લાખ પડાવી લઈ ઢગાઇ આચરી રૂપિયાની વારંવાર માગણી કરતા બિલ્ડરે આપેલો ચેક બેન્કમાં માંથી રિટર્ન થયો ગોત્રી...
રાજ્ય બહારથી યુવતીઓ બોલાવી દેહવ્યાપારનો ગોરખ ધંધો ચલાવતી મહિલા મેનેજરની અટકાયત,સંચાલક ફરારપ્રતિનિધિ વડોદરા તા 16માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે પાણી આડમાં...
અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા લોકોએ ભેગા મળી પોલીસ સ્ટેશન માથે લીધું, એક મહિલાની તબિયત લથડતા બેભાન થઈ ગઈ ગ્રાહકે ચૂકવેલા રૂપિયાની...
શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને સનફાર્માના રહીશ સાથે 94.18 લાખ પડાવ્યા હતા, પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાંથી 11 તો એકાઉન્ટ હોલ્ડર નીકળ્યાં (પ્રતિનિધિ) વડોદરા...
મહાઠગ બિલ્ડર સામે વધુ એક ઠગાઇની ફરિયાદ, લોન કરાવવાની ના પાડી હોવા છતાં ગ્રાહકના ધ્યાન બહાર લોન મંજૂર કરાવી હતી, અમદાવાદથી નોટિસ...