વડોદરાના વારસિયામાં માતાને મોતને ઘાટ ઉતારનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો શહેરના વારસિયા વિસ્તારમાં ઓમ સાઈ રામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવતા...
પીસીબીની ટીમે દારૂ-બિયરનો જથ્થો અને ટ્રેલર 15 લાખ મળી 1.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો વડોદરાના જામ્બુઆ બ્રિજ પાસેથી પીસીબી પોલીસે ટ્રેલરમાંથી 87.16...
ડીજે બોક્સમાં દારૂની બોટલો સંતાડી રાખનાર એક શખ્સની ધરપકડ, ત્રણ વોન્ટેડ પીસીબીની ટીમે દરોડા પાડી 3.05 લાખના દારૂ સહિત 6.36 લાખનો મુદ્દામાલ...
ઈજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો યુવકે સસરા માટે જમવાનુ બનાવવા મુદ્દે ભાભી સાથે ઝઘડો કર્યો હતો નાગરવાડામાં ભાભી સાથે ઝઘડો કર્યા...
મહારાષ્ટ્રનો આરોપી એકતાનગરમાં સાઢુના ઘરે આવતા ડીસીબીની ટીમ પકડવા ગઇ હતી પોલીસ કામગીરીમાં અવરોધ કરવા બદલ પત્ની અને સાઢુ સહિત ત્રણ લોકોની...
બેંગ્લોર ખાતે બોલિંગ કેમ્પમાં સિલેક્ટ થશે તેવો આઇપીએલમાં રમવાની તક મળશે તેવુ કહી યુવકને લલચાવ્યો વેજલપુરનો યુવક મોતીબાગ ક્રિકેટ ક્લબ ખાતે પ્રેકિટસ...
રાજસ્થાનનો પરિવાર રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં બેસી બોરીવલ્લી જતો હતો વડોદરા સ્ટેશન પહેલા યાર્ડમાં ધીમી પડતા અંધારાનો લાભ લઇને ગઠિયો પર્સ લઇ ચાલુ ટ્રેને...
વડોદરા સેન્ટ્રલ જેલમાં સરદાર યાર્ડમાં સેલ નંબર 4માંથી ત્રણ મોબાઇલ મળી આવ્યાંશાર્પ શુટર, બૂટલેગર અને પાર્થ પરીખે મોબાઇલ સંતાડવા કાચા કામના કેદીને...
ગોવાના પ્રોજેકટમાં રોકાણ કરવા બહાને 29.75 લાખ પડાવ્યાં વડોદરા તા.5 પૂર્વ રણજી પ્લેયર અને કોચ તુષાર આરોઠેના પુત્ર રીષી આરોઠે સામે ઠગાઇની...
ગુજરાતી હિન્દી ભાષા બોલતા લુટારૂઓએ તારી પાસે જે કાઇ હોય તેમ કહી ધમકી આપીટિંગલોદ પાસે તવેરા કારમાં લૂંટારુઓ ધસી આવી સોનીની કારને...