મહેમદાવાદના 5 વર્ષિય બાળકનું શંકાસ્પદ ચાંદીપુરામાં સપાડાયા બાદ મોત થતા ચકચાર ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદમાં નવા કેસો નોંધાતા ચાલુ સિઝનનો કુલ આંકડો...
ટેક્સ ઉઘરાવતી ટીમોએ કડકાઈથી કામ લેતા અત્યાર સુધી 70 લાખ ટેક્સ જમા થયોકર્મવીર હાઈટ્સમાં ફાયર સેફ્ટી ન હોવાથી કનેક્શનો કપાયા(પ્રતિનિધિ) નડિયાદ, તા.20નડિયાદ...
બોરસદ તાલુકાના કાલુ ગામમાં ભાભીને બદનામ કરવાના મુદ્દે બે ભાઈ ઝઘડી પડ્યાં પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરનારા મોટા ભાઈને નાનાએ ઠપકો આપતા...
ખંભાતના ભુવેલ ગામે ગૌચર જમીન પાણી પુરવઠા વિભાગને ફાળવી દેતાં રહીશોમાં આક્રોશ ભુવેલના ગ્રામજનોએ વિરોધ નોંધાવવા પ્રાંત કચેરી, મામલતદાર, તાલુકા પંચાયત કચેરીએ...
શિક્ષકોની જોહુકમી | સરકારમાંથી લાખો રૂપિયાનો પગાર લેતા શિક્ષક અને આચાર્યની ‘રાજાશાહી’ સામે રોષ વિદ્યાર્થીઓને શાળાના સમય દરમિયાન અભ્યાસ કરાવવાના બદલે તેમના...
ખેડા બાદ મહીસાગર જિલ્લામાં પણ ચાંદીપુરમનો પગપેસારો આઠ વર્ષના બાળકને લુણાવાડા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો (પ્રતિનિધિ) ખાનપુર તા.19 રાજ્યમાં ચાંદીપુરમ વાયરસ...
(પ્રતિનિધિ) ઉમરેઠ, તા. 19આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને ઉમરેઠ તાલુકા મામલતદારની ઉપસ્થિતિમાં ઉમરેઠ ઓડ ચોકડીથી લાલ દરવાજા, થામણા ચોકડી, બસ...
નીટ પાસ ન કરી શકેલા વિદ્યાર્થીએ હોમીયોપેથીકમાં પ્રવેશ મેળવવા જતાં નાણા ગુમાવ્યાં ચાર વર્ષ પહેલા થયેલી છેતરપિંડી અંગે પોલીસે ગુનો નોંધ્યો (પ્રતિનિધિ)...
આણંદના હોમિયોપેથીક ડોક્ટરે કોરોના કાળ દરમિયાન ઓનલાઇન એજ્યુકેશન માટે પ્રોજેક્ટ સોંપ્યો હતો ગઠિયાએ રૂ.પાંચ લાખ ફિ પેટે લીધા બાદ પણ વિશ્વાસઘાત કર્યો...
નવ વર્ષમાં ઉછીના લીધેલા રૂ.56.98 લાખ વ્યાજ સહિત પરત કર્યાં છતાં ધમકી આપી (પ્રતિનિધિ) ઉમરેઠ તા.19 ઉમરેઠમાં વેપારી પેઢી ચલાવતા વરિષ્ઠ નાગરિકને...