Home Articles posted by OnlineDeskIC
Top News World
નવી દિલ્હી : ભારતની હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો છે. હરનાઝ કૌર સંધુ પહેલા સુષ્મિતા સેને 1994માં અને લારા દત્તાએ 2000માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. આ રીતે 21 વર્ષ બાદ ફરી આ ખિતાબ ભારત પાસે આવ્યો છે. હરનાઝ કૌર સંધુ ચંદીગઢની છે અને તેણે પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાની હરીફોને હરાવીને આ ખિતાબ જીત્યો છે. હરનાઝ કૌરને […]Continue Reading
Top News Main World
યુ.એસ. સ્થિત મર્ક અને રિજબેક બાયોથેરાપ્યુટિક્સ દ્વારા સંયુક્ત રીતે વિકસિત, રોગચાળા સામેની લડતને પ્રોત્સાહન આપવા માટે, બ્રિટન ગુરુવારે વિશ્વનો પ્રથમ દેશ બન્યો જેણે સંભવિત ગેમ ચેન્જર COVID-19 એન્ટિવાયરલ ગોળીને મંજૂરી આપી દીધી છે. (Covid-19 Pill) બ્રિટનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)એ ક્લિનિકલ ડેટાને ટાંકીને, COVID-19 પોઝીટીવ આવ્યા પછી અને Continue Reading
National Top News
2જી ઓક્ટોબરે NCBએ મુંબઈના દરિયાકિનારે ક્રુઝ શિપ પર આયોજિત પાર્ટી પર દરોડો પાડ્યો હતો. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ દરોડામાં એક મોટા બોલીવુડ અભિનેતાના પુત્રની અટકાયત કરવામાં આવી છે. આજે સવારે, NCBના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે શાહરૂખ ખાનના પુત્ર આર્યનને NCBના અધિકારીઓએ અટકાયતમાં લીધો છે. NCB ના વરિષ્ઠ અધિકારીએ […]Continue Reading
National
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે દિવસની અમેઠીની મુલાકાતે હતા. સ્મૃતિ ઈરાની અમેઠીની સાંસદ છે અને તેઓ અહીંના લોકોને પણ મળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન સ્મૃતિ ઈરાની અમેઠીમાં એક પ્રખ્યાત લસ્સીની દુકાન પર પહોંચી હતી. સ્મૃતિ ઈરાની આ દુકાન પર વીડિયો બનાવી રહી હતી, અને દુકાન માલિકને પ્રશ્નો પૂછતી જોવા મળી હતી. આ દુકાનમાંથી સ્મૃતિ ઈરાનીનો […]Continue Reading
National Top News Main
કાબુલ : અફઘાનિસ્તાન પર તાલીબાનનો કબજો થયા બાદ દેશમાં ચારે બાજુ ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. લોકો પોતાનો જીવ બચાવવા દરેક શક્ય કોશીશ કરી રહ્યા છે. તાલીબાનના શાસનથી સૌથી વધારે ડર ત્યાંની મહીલાઓમાં જોવા મળી રહ્યો છે. અફઘાની મહિલાઓ પોતાનો અને પોતાના બાળકોનો જીવ બચાવવા માટે જાણે વલખા મારી રહી છે. કાબુલ એરપોર્ટ પર […]Continue Reading
Top News Main
હવામાં ચાલુ વિમાનમાંથી ત્રણ અફઘાની નાગરીકો પડવાના દ્રશ્યો તમે જોયા જ હશે. હાલ અફઘાનીસ્તાનના (Afghanistan Airports) દરેક એરપોર્ટસ્ પર ભારે તણાવ અને અસમંજસની (Chaos on Afghanistan’s Airports) સ્થિતી જોવા મળી રહી છે. સ્થિતી એટલી બધી વણસી ગઇ છે કે લોકો પ્લેનમાં જ્યાં જગ્યા દેખાય ત્યાં કોઇ પણ રીતે જીવનું જોખમ લઇને પોતાનો દેશ છોડવા માંગે […]Continue Reading
National Sports Top News Main
વ્યક્તિગત ઓલિમ્પિક ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર ઇતિહાસમાં બીજો અને એથ્લેટિક્સમાં આવું કરનાર પ્રથમ ભારતીય ટોક્યો: સ્ટાર જેવલિન થ્રો એથ્લીટ નીરજ ચોપરા (Niraj chopda)એ શનિવારે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ (Gold medal) જીતીને ઇતિહાસ (History) રચ્યો છે. ભારતીય એથ્લીટ નીરજ ચોપરાએ (Niraj Chopra) જાપાનમાં ચાલી રહેલા ઓલિમ્પિક (Olympic 2021) મહાકુંભમાં શનિવારે જેવલિન Continue Reading
SURAT
સ્કૂલના તમામ 476 વિદ્યાર્થીના ટેસ્ટ કરાયા, સ્કૂલ સાત દિવસ માટે બંધ રાખવા તાકીદ કરી દેવામાં આવી સુરત: કોરોનાનો કહેર સુરતમાં ભલે ઘટી ગયો હોય, પરંતુ દેશનાં ઘણાં રાજ્યોમાં અને વિદેશમાં તો અનેક જગ્યાએ કોરોનાનો કહેર ફરી માથું ઊંચકવા લાગ્યો છે. આવી સ્થિતિમાં સરકારે સ્કૂલો શરૂ કરવાનું જોખમ શિક્ષણના હિતને ધ્યાને રાખીને લીધો છે. પરંતુ સુરતમાં […]Continue Reading
Dakshin Gujarat Main
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ સતત પાંચ દિવસ સુધી વોચ કરીને ફેક્ટરી પકડી ૮૫ લાખની રોકડ સાથે ૪.૫ કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા વાપી, પારડી, વલસાડ : ગુજરાત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)ના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. વલસાડ નજીક કુંડી ગામ પાસે એક બંધ ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેકટરી એનસીબીની ટીમે ઝડપી પાડી છે. […]Continue Reading
National
જ્યારે, સંપૂર્ણ મંદિર સંકુલ 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશેનવી દિલ્હી, તા.04 (પીટીઆઈ) અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ યોજના અનુસાર આગળ વધી રહ્યું છે. તેમજ વર્ષ 2023ના અંત સુધીમાં ભક્તોને ભગવાનના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. એમ રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું.પરંતુ, સંપૂર્ણ મંદિર સંકુલ વર્ષ 2025 સુધીમાં બનીને તૈયાર થઈ […]Continue Reading