Vadodara

Abzo-VS01 ઈલેક્ટ્રિક બાઈકનું નવું સરનામુંઃ વડોદરામાં એબઝો મોટર્સનો આરંભ



વડોદરા: હવે તમારી દરેક રાઈડ બનશે ઈકો-ફ્રેન્ડલી અને બજેટ-ફ્રેન્ડલી કેમ કે અમદાવાદનું લોકપ્રિય, સ્ટાઈલીશ અને ઈલેક્ટ્રિક વાહનોની દુનિયાનું નવું નામ એબઝો મોટર્સનો હવે આવી ગયું છે આપણા વડોદરા શહેરમાં જ. એબઝો મોટર્સએ તેના ક્રુઝર બાઈક Abzo-VS01ની વડોદરા જેવા ઐતિહાસિક શહેરમાં ટેસ્ટ ડ્રાઈવ સાથે શરૂઆત કરી છે. Abzo-VS01 તેના સ્ટાઈલીશ લૂક સાથે તેના હાઈ પરફોર્મન્સ સાથે ઈલેક્ટ્રિક રાઈડ કરાવે છે.

Abzo-VS01 પેટ્રોલ અને ડિઝલ વાહનોની સરખામણીમાં પર્યાવરણીય રીતે ખૂબ અનુકૂળ છે. કારણ કે તે કોઈ પણ પ્રકારના પ્રદૂષક વાયુઓના ઉત્સર્જન વગર આરામદાયક રાઈડ આપે છે. આ કારણથી હવામાં રહેલા પ્રદૂષણના સ્તરમાં ધટાડો થઈ શકે છે અને હવાની ગુણવત્તામાં પણ સુધારો થશે. Abzo-VS01બીજા ફ્યુલ મોટર વાહનોના ઓટો એન્જિન્સની સરખામણીએ કોઈજ અવાજ કરતું નથી. જેથી શહેરમાં અવાજ પ્રદૂષણમાં મોટો પાયે ઘટાડો થવાની સંભાવના વધી જાય છે. આ સાથે Abzo-VS01 બાઈક્સનો મેઈન્ટેઈનન્સ ખર્ચ તેમજ સંચાલન ખર્ચ પણ બીજા વાહનોની સરખામણીએ ખૂબ ઓછો છે. જે કારણથી લાંબાગાળાની બચત પણ કરી શકાય છે. એકંદરે ઈલેક્ટ્રિક Abzo-VS01 બાઈક્સનો વ્યાપક ઉપયોગ શહેરમાં સ્વચ્છતા, શાંતિ અને પર્યાવરણીય ગુણવત્તામાં સુધારો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ઈલેક્ટ્રિક Abzo-VS01 બાઈકમાં ફાસ્ટ ચાર્જિંગ છે. તેથી આ બાઈક માત્ર 3 કલાક જેટલા ઓછા સમયમાં જ ફૂલ ચાર્જ થઈ જાય છે. જે બાઈકના વપરાશના સમયમાં વધારો કરે છે. આ સાથે તે માત્ર એક વખતના ચાર્જમાં જ 180 કિમીની રેન્જ આપે છે. આ ઉપરાંત Abzo-VS01 માત્ર 6 સેકન્ડ જેટલા સામાન્ય સમયમાં જ 0-60 કિમી સુધીની સ્પીડ પર પહોંચે છે. Abzo-VS01 પોકેટ ફ્રેન્ડલી પણ છે. તેનો ખર્ચ માત્ર 0.25 રૂપિયા પ્રતિ કિમી છે. આવી બીજી અન્ય વિશેષતાઓ Abzo-VS01ને નિયમિત મુસાફરી માટે આર્થિક અને પર્યાવરણીય રીતે સૌથી યોગ્ય અને સરળ વિકલ્પ બનાવે છે.

જો તમે વિચારી રહ્યા હોય કે તમારી રોજિંદી જરૂરિયાતો માટે Abzo-VS01 યોગ્ય છે કે નહીં, તો પર્યાવરણ અને કમ્ફર્ટની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પસંદગી છે. તમે અનુભવી રાઈડર્સ હોય કે શિખાઉ ચાલક Abzo-VS01ની દરેક રાઈડ તમામ લોકો માટે ખૂબ સુખદ અને આરામદાયક છે. તે તેની ટેગલાઈન – રન્સ ઓન કોન્ફિડન્સની જેમ જ તે રાઈડર્સના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. એબઝો મોટર્સએ તેમની ઈલેક્ટ્રિક Abzo-VS01 બાઈક સાથે તમામ પ્રકારના રાઈડર્સની જરૂરિયાતને સંતોષીને તેને બજેટ ફ્રેન્ડલી અને ઈકો ફ્રેન્ડલી વાહન તરીકે હવે વડોદરા જેવા શાંતિપ્રિય શહેરમાં શરૂઆત કરી છે. આ સાથેજ, જો તમે Abzo-VS01 બાઈકની મુસાફરીનો આનંદ માણવા ઈચ્છતા હો તો એબઝો મોટર્સ વડોદરા શહેરમાં આવી ગયું છે. તો તમે પણ એબઝોના ટેસ્ટ કેમ્પની મુલાકાત કરો અને ટેસ્ટ ડ્ર્રાઈવનો લાભ ઊઠાવો. તમે એબઝો મોટર્સની વેબસાઈટ abzomotors.com ને વિઝિટ કરી Abzo-VS01ની વધુ જાણકારી મેળવી શકો છો. સાથે જ તમારી ટેસ્ટ રાઈડ બુક કરી સ્ટાઈલીશ બાઈક રાઈડનો આનંદ માણી શકો છો.

Most Popular

To Top