Vadodara

વડોદરામાં મેન્ટેનન્સ કામગીરી : 20 થી 24 જાન્યુઆરી સુધી નવ ફીડરોમાં વીજ પુરવઠો બંધ રહેશે

(પ્રતિનિધિ) વડોદરા, તા.19 :
વીજ લાઈનમાં સમારકામની કામગીરીના કારણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં તા.20 થી 24 જાન્યુઆરી દરમિયાન સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થતાં પૂર્વ સૂચના વિના પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.


તા. 20 જાન્યુઆરી (મંગળવાર)
ઇન્દ્રપુરી સબ ડિવિઝન – જગદીશ ફીડર:
વાઘોડિયા બાયપાસ, લક્ષ્મી સ્ટુડિયો, સાગર સ્ટુડિયો, અમેરિકન સ્કૂલ, પાયોનીયર કોલેજ, એનડીસી કોલેજ, તક્ષ ગેલેક્સી, આઇવરી ગાર્ડન, મણીભાઈ પાર્ક સહિતનો વિસ્તાર
પાણીગેટ સબ ડિવિઝન – કોટિયાર્ક ફીડર:
કલાદર્શન ચાર રસ્તા, પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ, રાધિકા ભવન, અંબાલાલ પાર્ક, સ્વામિનારાયણ નગર, શાસ્ત્રી બાગ, રામવાટીકા, સાંઈ વિહાર, સિદ્ધિ વિનાયક
ગોરવા સબ ડિવિઝન – સહયોગ ફીડર:
સત્યમ એપાર્ટમેન્ટ, આઈટીઆઈ રોડ, પંચવટી નાકા, સહયોગ રોડ
સમા સબ ડિવિઝન – અણુ શક્તિ ફીડર:
અખંડધારા, પુષ્પક ટેનામેન્ટ, સોમેશ્વર, ઉમિયા નગર, ચાણક્યપુરી ચાર રસ્તા સુધીનો વિસ્તાર


તા. 21 જાન્યુઆરી (બુધવાર)
માંડવી સબ ડિવિઝન – ચાંપાનેર ફીડર:
વારસિયા રિંગ રોડ, કલાવતી હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ, દાજીનગર, ગાયત્રી સોસાયટી, આરટીઓ ઓફિસ
અકોટા સબ ડિવિઝન – દુર્ગાનગર ફીડર:
ગુલાબવાટિકા, ચરોતર સોસાયટી, રાજવી ટાવર, તાંદલજા પાણીની ટાંકી
અલકાપુરી – દિનેશ મિલ ફીડર (HT):
દિનેશ મિલ વિસ્તાર
અટલાદરા – હરિ દર્શન ફીડર:
હરિ દર્શન સોસાયટી, સન ફાર્મા રોડ, ICAI ભવન, ભક્તિ ટેનામેન્ટ


તા. 22 જાન્યુઆરી (ગુરુવાર)
પાણીગેટ – તપોવન ફીડર:
દેવયાની સર્જન કોમ્પ્લેક્સ, સુરભી પાર્ક, રાધે ગોવિંદ, નંદઘામ, પ્રમુખસ્વામી, અમી રેસીડેન્સી
ગોરવા – શ્રીનાથજી ફીડર:
જલારામ નગર, સરોજ પાર્ક, પુષ્પક રેસીડેન્સી
લક્ષ્મીપુરા – સોમનાથ ફીડર:
રોયલ નંદીશ, રામા આઇકોન, ઓસીયા મોલ, સોમનાથ બંગલો, કેનાલ આસપાસનો વિસ્તાર

તા. 23 જાન્યુઆરી (શુક્રવાર)
માંડવી – સંત કવર ફીડર:
ઈન્દ્રલોક સોસાયટી, સંજયનગર, આરટીઓ રોડ, વિદ્યાનગર
ઇન્દ્રપુરી – સ્વિમિંગ પૂલ ફીડર:
આલીશાન, રામપાર્ક, ફાયર એકેડમી, નાની બાપોદ
અકોટા – ગુજરાત ટ્રેક્ટર ફીડર:
ગુજરાત ટ્રેક્ટર, વિશ્વામિત્રી ટાઉનશીપ, ડેન્ટલ કોલેજ વિસ્તાર


તા. 24 જાન્યુઆરી (શનિવાર)
સરદાર એસ્ટેટ – સરદાર એસ્ટેટ ફીડર:
સરદાર ઇન્ડસ્ટ્રિઝ એસ્ટેટ, તુલસી ફાઇબર, ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ
પાણીગેટ – પ્રારંભ ફીડર:
શાકુન્તલ કોમ્પ્લેક્સ, પરિચય પાર્ક, નારાયણધામ, પી.ડબ્લ્યુ.ડી ક્વાર્ટર્સ

Most Popular

To Top