Vadodara

યુનાઈટેડ વેમાં અંધાધૂંધી, ભીડથી કાચ તૂટયો, ત્રણને ઇજા, ખેલૈયા ગુસ્સામાં

વડોદરા:

યુનાઇટેડ વે ના ગરબામાં આયોજકોએ ઓનલાઈન બુકિંગ લીધા બાદ પાસ લેવા માટે ખેલૈયાને રૂબરૂ બોલાવ્યા બાદ પણ કોઈ વ્યવસ્થા નહીં હોવાથી ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે. ભીડને કારણે દીવાલનો કાચ તૂટતા એક મહિલા અને સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણને ઇજા થઇ છે. સ્થળ પર પોલીસ બોલાવવી પડી છે.

Most Popular

To Top