લોકોએ મહિલાઓને સવાલો પૂછતાં જવાબ આપી શક્યા નહી
વડોદરાના જનોડ નગર સોસાયટી ન્યૂ વીઆઈપી રોડ પર એક વિદેશી અને એક ભારતીય મહિલા ઘેર ઘેર જઈ એક પુસ્તક આપીને એમ કહેવામાં આવી રહ્યું હતું કે તમે દુઃખી એટલે છો કે તમે યહોબા ને નથી માનતા,ત્યારે સ્થાનિક લોકોના ફોન આવતા એક જાગૃત નાગરિક ત્યાં પહોંચ્યા અને તથા કોર્પોરેટરને પણ જાણ કરી હતી. આ મહિલાઓ કેમ આવ્યા છો ? ક્યાંથી આવ્યા છો પૂછતા તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા અને એમની પાછળ જઈ ઊભા રહી પ્રશ્નો પૂછતા આ વિડીયોમાં જેમ દેખાય છે તે મુજબ ઉશ્કેરાઈ ગયા હતાં અને ભાગી છૂટ્યા હતા.