અમારા પરિવારના સંખ્યાબંધ લોકોના ભોગ લીધા છે તંત્રએ
વિશ્વામિત્રી નદીમાં આશ્રય લઈ રહેલા મગરોના મોત થયા છે, તંત્ર દ્વારા આજે પણ સાચો આંક જાહેર કરવામાં આવ્યો નથી
વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યા છે છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી
વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પણ મગરોના મોત થયા અને માદા મગરના ઈંડા મુકવાની અનેક માંદ પણ તોડી પડાઈ
પાણીપ્રેમીઓમાં તંત્ર પ્રત્યે રોષ