લંડન જવા નીકળેલા ખેડા જિલ્લાના મુસાફરો ની સંખ્યામાં 11 પહોંચી
ઠાસરાના ત્રણ કઠલાલ ના બે મહુધાના બે મહેમદાવાદ ના એક નડીઆદના ત્રણ લોકો હતા લંડન પ્લેનમાં
કઠલાલના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ હતા પ્લેનમાં સવાર
કઠલાલના ભાટેરા ના પલક પટેલ પણ નીકળ્યા હતા લંડન જવા
નડીઆદના દંપતી મહાદેવ પવાર અને આશા પવાર પણ હતા સવાર
નડીઆદ ના ઉત્તરસંડા ના રૂપલબેન પટેલ મહેમદાવાદ ના વણસોલી ના રુદ્ર પટેલ
ઠાસરા ના પરવેઝ વોહરા અને તેની પાંચ વર્ષ ની દીકરી જીયા વોહરા પણ હતા સવાર
ડાકોર યમુના પાર્ક માં રહેતા પૂર્ણિમાબેન પટેલ પણ દીકરાને મળવા પહેલી વખત જતા હતા લંડન
મહુધાના સીંઘાલીના વૃદ્ધ દંપતી પ્રવીણ પટેલ અને તેમના પત્ની રંજનબેન પટેલ પણ હતા પ્લેનમાં
કપડવંજના વડાલીના કપડવંજ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ફરજ બજાવતા પ્રફુલભાઈ મંગળભાઈ પટેલ ના દીકરા દીર્ઘ પટેલ તેઓ પણ આ પ્લેનમાં હતા