
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સેન્ટર ખાતે ‘રિવાયર બ્રેઇન રેન્વેન્ટીંગ લાઇફ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 24 મે, ના રોજ સાંજે પાંચ થી સાત કલાક દરમિયાન સેમિનાર યોજાશે. સેમિનારના વક્તા તરીકે દિલ્હીથી ડોક્ટર મોહિત ગુપ્તા ખાસ ઉપસ્થિત રહેશે.