લીમખેડા: મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ગીરવર બારિયા , જીલ્લા મલેરિયા અધિકારી અતીત ડામોર , જીલ્લા એપેડેમિક અધિકારી ડૉ નયન જોષી, તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ સી. એમ. મચ્છારના માર્ગ દર્શન હેઠળ લીમખેડા તાલુકા વિસ્તાર ના કાચા મકાનો માં ચાંદીપુરમ રોગ ની અટકાયતી પગલાંના ભાગ રૂપે અલગ અલગ ટીમ બનાવી આગોતરા આયોજન કરી ડસ્ટિંગના પ્રથમ રાઉન્ડની કામગીરી શરૂ કરવામાં આવી છે.