વડોદરા જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ ઘ્વારા ઘણા સમયથી પડતર પ્રશ્નો અંગે સરકાર ધ્વારા હકારાત્મક પ્રતિસાદ ન મળતા 30મી એપ્રિલે મહેસુલી મહામંડળ દ્વારા રાજ્યકક્ષાએ માસ સીએલનો કાર્યક્મ યોજાશે
જે કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ ભાગ લેવાના છે.
DILR કચેરી જૂની કલેકટર કચેરી સામે કોઠી બિલ્ડીંગ વડોદરાના ગાર્ડન માં સવારે 11-00 વાગે સમયસર હાજર રહીને માસ સીએલના કાર્યક્રમને સફળ બનાવવાના છે. તેવું વડોદરા જિલ્લા મહેસુલ મંડળના ઉપપ્રમુખ ચિરાગ રાણાએ ખાસ જણાવ્યું હતું.