Vadodara

નિર્દોષ મહિલાનો ભોગ લેનાર બંને યુવાનોએ ડ્રગનો નશો કર્યો હતો

કારેલીબાગ વિસ્તારમાં ઓવર સ્પીડમાં કાર ચલાવવાના કારણે અકસ્માત કરનાર રક્ષિત ચોરસિયા અને મિત ચૌહાણની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. બંને નશામાં હોય પોલીસ દ્વારા તેમનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. ત્યારે રેપિડ ટેસ્ટ દરમિયાન બંને યુવકોએ ડ્રગ્સનો નશો કર્યો હોય તેવું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ડ્રગ્સ કોની પાસેથી કેટલા રૂપિયામાં તેમજ આ ડ્રગ્સનો તેમની સાથે અન્ય કોઈ યુવકોએ નશો કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top