વડોદરા મહાનગરપાલિકામાં રીવ્યુ બેઠક મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ પાસેથી કામો બાબતે લીધા .
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરા માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક મળી હતી જેમાં સીટી સાથે એન્જિનિયર સાથે ચારેય ઝોન ના કાર્યપાલક ઇજનેર અને ડ્રેનેજ વિભાગ અને પાણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત થયા હતા. વર્ષ 2024 ના પૂર્ણ થયા થવાના આરે મળેલી આ બેઠકમાં ખાસ કરીને ડ્રેનેજ અને પાણીના કામો બાબતે સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ અત્યારે કયા કામો ચાલી રહ્યા છે અને ક્યાં સુધી પહોંચ્યા છે તે બાબતે અધિકારીઓ પાસેથી માહિતી મંગાવવામાં આવી હતી અને કામ જલ્દીથી પૂર્ણ થાય તે બાબતે કમિશનર દ્વારા જરૂરી સૂચનો કરાયા હતા.