તહેવારો ટાણે આગના બનાવોમાં નોંધપાત્ર વધારો..
મેટ્રેસના હોલસેલરની દુકાનમાં આગ લાગતા દોડધામ
આગના ધુમાડા દેખાતા લોકટોળા ઉમટ્યા
ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા
આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો
આગ લાગવાનું કારણ અકબંધ
સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો