વડોદરા સંસ્કારી નગરી માં સંસ્કાર ના લીરેલીરા ઉડયા..
રાજમહેલ રોડ ના જૂની કાછીયા પોળ ના કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા હતું ગરબા નું આયોજન
વિવિધ વેશભૂષા માં સજ્જ ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા
એક યુવક દારૂ ની બોટલ ની વેશભૂષા માં ગરબે ઘૂમ્યો
ધર્મ ના નામે અને માતા ની ભક્તિ ના નામે દારૂ ની જાહેરાત
50 વર્ષ થી અહીં ગરબા માં વેશભૂષા સાથે ગરબા થાય છે
ખાનગી ગરબા બાદ શેરી ગરબા માં પણ ભક્તિ નો છેદ ઉડી રહ્યો છે