પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 8 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનોશોર્ટટર્મિનેટ/શોર્ટઓરિજિનેટથશે. જેની વિગતો નીચે મુજબ છે:-
શોર્ટટર્મિનેટટ્રેનો
1. 08સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન 19820 કોટા-વડોદરા એક્સપ્રેસનેછાયાપુરી સ્ટેશન પરશોર્ટટર્મિનેટ કરવામાં આવશે અને છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે
2. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09392ગોધરા-વડોદરા મેમૂછાયાપુરી સ્ટેશન પરશોર્ટટર્મિનેટ થશે અને છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે
3. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુબાજવા સ્ટેશન પરશોર્ટટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
4. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુબાજવા સ્ટેશન પરશોર્ટટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
5. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુબાજવા સ્ટેશન પરશોર્ટટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
6. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09320દાહોદ-વડોદરા મેમૂછાયાપુરી સ્ટેશન પરશોર્ટટર્મિનેટ થશે અને છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
7. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટીએક્સપ્રેસબાજવા સ્ટેશન પરશોર્ટટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
8. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09161 વલસાડ-વડોદરા પેસેન્જરમિયાગામકરજણ સ્ટેશન પરશોર્ટટર્મિનેટ થશે અને મિયાગામકરજણ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
શોર્ટઓરિજિનેટટ્રેનો
1. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 19819 વડોદરા-કોટા એક્સપ્રેસછાયાપુરીસ્ટેશનથીશોર્ટઓરિજિનેટઅને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુબાજવાસ્ટેશનથીશોર્ટઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09391 વડોદરા-ગોધરામેમુછાયાપુરીસ્ટેશનથીશોર્ટઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
4. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુબાજવાસ્ટેશનથીશોર્ટઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
5. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુબાજવાસ્ટેશનથીશોર્ટઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
6. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09317 વડોદરા-દાહોદમેમુછાયાપુરીસ્ટેશનથીશોર્ટઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
7. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટીએક્સપ્રેસબાજવાસ્ટેશનથીશોર્ટઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
8. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09162 વડોદરા-વલસાડ પેસેન્જરમિયાગામકરજણસ્ટેશનથીશોર્ટઓરિજિનેટ થશે અને વડોદરા-મિયાગામકરજણ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
9. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જરવડોદરાને બદલે પ્રતાપનગરસ્ટેશન થી ઓરિજિનેટ થશે. આ ટ્રેન વડોદરા સ્ટેશને તેના નિર્ધારિત સમયે 6:25 વાગ્યે આવશે.
10. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 09319 વડોદરા-દાહોદમેમુછાયાપુરીસ્ટેશનથીશોર્ટઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
11. 09 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર, 2024સુધી, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગરઇન્ટરસિટીએક્સપ્રેસબાજવાસ્ટેશનથીશોર્ટઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનોનાસ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.