Vadodara

વડોદરા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે કરેલી પ્રિ. મોન્સુન કામગીરીમાં ફરી એક બેદરકારી સામે આવી.


વડોદરાના નવ વિકસિત હરણી લિંક રોડ પર આવેલ બ્રાઇટ ડે સ્કૂલમાં બાળક ને મુકવા આવેલ મહિલાની કાર સ્કૂલનું પાર્કિંગ રોડ સુધી હોવાથી પાર્કિગની જગ્યાના મળતાં મહિલા કાર ચાલકે રોડ ની સાઈડ પર વાહન પાર્ક કરી બાળકોને સ્કૂલ થી લેવા આવ્યા હતા,ત્યાજ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. સદ્ નસીબે કાર માં સવાર બાળકોનો બચાવ થયો હતો.


મેંન રોડ પર ચાલતી પાલિકાની કામગીરીમાં યોગ્ય પુરાણ નહીં હોવાંથી ઘટના બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જો કોન્ટ્રાક્ટરે યોગ્ય કામગીરી કરી હોત તો આવી સ્થતિ ના થઈ હોત. પાલિકા કોન્ટ્રાકટર ને કામ આપી દીધા પછી સુપરવિઝન કરતી નથી એ આ ઘટના પરથી સાબિત થાય છે.
મળતી માહિતી પ્રમાણે બ્રાઇટ શાળામાં પાર્કિંગની યોગ્ય સુવિધા નહીં હોવાંથી શાળાના સમય દરમ્યાન રોડ પર ભારે ટ્રાફિક જામ ના દ્રષ્યો સર્જાય છે . શાળાના સંચાલકો દ્વારા યોગ્ય પાર્કિંગ નથી થતું. આસપાસના રહેવાસી દ્વાર અનેક વાર સ્કૂલ સંચાલક ને જાણ કરવામાં આવી હોવા છતાં શાળા તરફથી કોઈ પાર્કિંગ બાબતે કોઈ પગલાં ના લેવાતાં હોય એવા આક્ષ્પો પણ કરવામાં આવ્યા હતા. પરિણામે વારંવાર ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાતા હોવાના કારણે સ્થાનિકોમાં રોષ

Most Popular

To Top