Charotar

આણંદમાં પ્રથમ બે કલાકમાં 10.29 ટકા મતદાન થયું

પેટલાદના વિરોલ ગામના મતદારે ઓક્સિજન સિલિન્ડર સાથે મતદાન કર્યું



આણંદ લોકસભા બેઠક પર સવારે સાત થી નવ વાગ્યા સુધીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો

આણંદ વિધાનસભામાં 10.94, ખંભાતમાં 9.1, બોરસદમાં 9.39, આકલાવમાં 11.3, ઉમરેઠમાં 10.59, પેટલાદમાં 10.06, સોજીત્રામાં 10.57 ટકા મતદાન નોંધાયું

Most Popular

To Top