આટલા અરબ ડોલરની થઇ ગઈ ભારતીય ડીજીટલ અર્થ વ્યવસ્થા: જેનાથી ચીન અને અમેરિકા પણ ચોકી ગયા – Gujaratmitra Daily Newspaper

Business

આટલા અરબ ડોલરની થઇ ગઈ ભારતીય ડીજીટલ અર્થ વ્યવસ્થા: જેનાથી ચીન અને અમેરિકા પણ ચોકી ગયા

નવી દિલ્હી : દેશમાં નોટ બંધી (D Monetization) બાદ શરુ થયેલ ડીઝીટલ લેવડ-દેવળ (Digital transactions) હવે તેજ રફતાર ઉપર છે. અમેરિકા (America) પણ અચંબિત છે અને ચાઈના (chima) જેનાથી ચોકી ગયું છે. ભારતના શહેરોથી માંડીને હવે ગામડે-ગામડે સુધી ડીઝીટલ ઈકોનોમીનું પૈડું રફતાર પકડી રહ્યું છે. જેને લઇને કેન્દ્રિય ઈલેક્ટ્રોનિક અને સુચના પ્રૌદ્યોગિક મંત્રાલય દ્વારા પ્રસારિત કરવામાં આવેલા આકડાઓ મુજબ દેશની ડીઝીટલ ઈકોનોમી હવે 1000 અરબ ડોલર સુધી પહોચવાને નજીક છે. આ ઉપલબ્ધી ભારત માટે ગર્વની વાત છે. યુપીઆઈ ટ્રાન્જેકશનની વાત કરીએ તો તે એટલી તેજ ગતિ ઉપર છે કે જેને લઇને હવે દુનિયા પણ હતપ્રત થઇ ગઈ છે. અને હવે ડીઝીટલ ઈકોનોમી જ દેશનું ભવિષ્ય બની ચુકી છે. વિશેસઅગ્યોની વાત માનીએ તો એક દિવસ એવો આવશે ડીઝીટલ ઈકોનોમી ભારતને વિકસિત રાષ્ટ્રોના રૂટ ઉપર લઇ જઈને નવો ઈતિહાસ રચશે.

ભારત એક હજાર ડોલરની ડીઝીટલ અર્થ વ્યવસ્થા બનવાની દિશામાં
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર મંગળવારે દુબઈમાં આયોજિત ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં ભાગ લેશે.આ દરમિયાન ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાનો ડંકો નિશ્ચિત છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે ચંદ્રશેખર આ કોન્ફરન્સમાં ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની પ્રગતિ અને નવીનતા પર પ્રકાશ પાડશે.જેના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં નૈતૃત્વમાં ભારત એક હાજર ડોલરની ડીઝીટલ અર્થ વ્યવસ્થા બનવાની દિશામાં પગલા ભરી રહી છે.

દેશમાં ઇનોવેશનની ઇકોસિસ્ટમ સતત વિસ્તરી રહી છે
દેશમાં ઇનોવેશનની ઇકોસિસ્ટમ સતત વિસ્તરી રહી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ચંદ્રશેખર ઈન્ડિયા ગ્લોબલ ફોરમ ખાતે ભારતની ટેક્નોલોજી અને ઈનોવેશન ટેલેન્ટના વૈશ્વિકીકરણની થીમ પર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ દરમિયાન અગ્રણી ટેકનોલોજી ઉદ્યોગસાહસિકોને મળશે અને તેમને ભારતમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ વિશે માહિતગાર કરશે.

ડીઝીટલ ઈકોનોમીએ નવા માર્ગો ખોલ્યા
આ કાર્યક્રમમાં ભારત સંયુક્ત આરબ અમીરાત અને બ્રિટેનના પ્રોદ્યોગિક ક્ષેત્રના અગ્રણી નેતા,મંત્રી અને સીઈઓ સંબંધિત હિતધારક હિસ્સો લેવા જઈ રહ્યા છે. વૈશ્વિક સ્તર ઉપર જે ઉદ્યોગ ઉદ્યમીઓ તેમના કારોબારનો વિસ્તાર કરવાની મહત્વકાક્ષા ધરાવેનારાઓ માટે આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમનો ઉદેશ્ય તેમણે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.છેલ્લા પાંચ છ વર્ષના સમયગાળામાં દેશની ડીઝીટલ ઈકોનોમીને ઉન્નતીના નવા દ્વાર ખોલી નાખ્યા છે. અને ડીઝીટલ ઇકોનોમીના દમ ઉપર જ ભારત વિશ્વની પાંચમી મોટી અર્થ વ્યવસ્થા બની ગયું છે. જયારે ચાઈના છેલ્લા 40 વર્ષમાં સૌથી ખરાબ મંદીનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમના દેશોની હાલત પણ કફોડી છે તો બીજી તરફ બ્રિટનથી લઇને જર્મની સુધી

Most Popular

To Top