જ્યારથી પાકિસ્તાનનું નામ અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતના સંભવિત મધ્યસ્થી તરીકે ઊભર્યું છે, ત્યારથી વિપક્ષોએ મોદી સરકાર પર સવાલો ઉઠાવવાના શરૂ કરી...
શહેરના એરપોર્ટથી સંગમ ચાર રસ્તા તરફ જવાના મુખ્ય માર્ગ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જતી એક ફોર વ્હીલર કારના...
બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર; ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, વરણામા પોલીસ તપાસમાં જોડાઈવડોદરા, તા. 29:વડોદરા શહેરના છેવાડે સુંદરપુરા ગામ તરફ જતા રોડ...
મિશ્રા પરિવાર વચ્ચે ચાલતો વિવાદ વધુ વકર્યો, દીકરીઓની સરનેમ બદલવા માટે કોઈ કોર્ટનો આદેશ કે ગેઝેટ પ્રક્રિયા અપનાવવામાં આવી નથી, વડોદરામાં રહેતી...
ઇન્સ્ટાગ્રામ પરથી ફોટા ડાઉનલોડ કરી AI એપથી છેડછાડ, પેન ડ્રાઇવમાં રાખી વાયરલ કરવાની ધમકીવડોદરા, તા. 29:શહેરના સેવાસી વિસ્તારમાં રહેતી એક કોલેજીયન યુવતીને...
નંદેસરી વિસ્તારમાં રઢીયા ગામ નજીક દારૂના કટીંગ દરમિયાન જ સ્ટીલ મોનિટરિંગ સેલે રેડ કરી, દારૂના મોટા નેટવર્કનો પર્દાફાસ થવાની શક્યતા વડોદરા તા.29વડોદરા...
સાવલીના લાંછનપુરા પાસે સર્ચ ઓપરેશન ચાલુ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઈસાવલી: સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસે પસાર થતી મહીસાગર નદીમાં...
કોંગ્રેસ પાર્ટીએ 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 284 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. રાજ્યમાં કુલ 294 વિધાનસભા બેઠકો...
આઈસર ટ્રકે મોટર સાયકલને અડફેટે લેતા પિતા અને બે પુત્રો સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત(પ્રતિનિધિ) નડિયાદ, તા.29ખેડા નજીકથી પસાર...
પર્યાવરણ નાશ કે સુશોભન? કારેલીબાગમાં ડિવાઈડરના વૃક્ષો કાપવા મુદ્દે મંદિરના વહીવટદારો અને નાગરિક વચ્ચે ભારે સંઘર્ષ વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ...