એક ભમરો બગીચામાં ઊડાઊડ કરે, જુદાં જુદાં રંગબેરંગી ફૂલો પર ઊડે, ફૂલોનો રસ ચૂસે, ફૂલોની સુગંધ માણે અને ભ્રમર ગુંજન કરતાં કરતાં...
પોતાના પડોશી દેશ વેનેઝુએલા પર કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર હુમલો કરીને અમેરિકાએ યુનોનું નાક કાપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાણે...
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે કર્યું છે તેને કોઈ પણ યોગ્ય ઠેરવી શકે નહીં. વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલભંડાર છે, પરંતુ વૈશ્વિક...
ગુજરાતના પશ્ચિમ મધ્ય ભાગે કચ્છનું નાનું રણ ૧૨ લાખ એકરમાં ફેલાયેલ છે. રાજકોટ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદો વચ્ચે...
અમેરિકાએ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને પકડવા માટેના ઓપરેશન બાદ દેશનો વહીવટ સંભાળવાની જાહેરાત કરતા, ચીને સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પને વેનેઝુએલાના તેલથી દૂર રહેવા...
(પ્રતિનિધિ), વડોદરા. તા. 7વડોદરા શહેરમાં અકસ્માતોની વધતી ઘટનાનો સિલસિલો યથાવત છે. મંગળવારે મોડી રાતે શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં વધુ એક ગંભીર...
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદન માટે હેડલાઇન્સમાં છે. વેનેઝુએલામાં યુએસ લશ્કરી કાર્યવાહી દરમિયાન રાષ્ટ્રપતિ...
વર્ષોથી વેરો ન ભરનારાઓ સામે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સીધી કાર્યવાહી(પ્રતિનિધિ), વડોદરા | તા. 6વડોદરા મહાનગરપાલિકાએ વર્ષોથી મિલકત વેરો ન ભરનારાઓ...
વડોદરા–હાલોલ રોડ પર કુમેઠા નજીક ભયાનક અકસ્માતટ્રક–બોલેરો અથડામણમાં એકનું મોત, બે ઘાયલ વાઘોડિયા: વડોદરા–હાલોલ રોડ પર કુમેઠા ગામ નજીક મંગળવાર સવારે સર્જાયેલા...
ટ્રાફિક નિયમના ભંગ બદલ દમન ગુજાર્યાનો આક્ષેપ; એસએસજી હોસ્પિટલના તબીબો પર પણ ગંભીર આરોપપ્રતિનિધિ | વડોદરા, તા. 6વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા...