ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પરિવારમાં ખુશીની લહેર છે. સચિનના પુત્ર અર્જુન તેંડુલકર જલ્દી જ લગ્નબંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો...
સતત વિકસતા અને ઝડપથી આગળ વધતા સુરત શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. સુરતના ક્રેડાઈ (CREDAI) ગ્રૂપ દ્વારા...
મહારાષ્ટ્રની અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપ-કોંગ્રેસ ગઠબંધન થોડા જ સમયમાં તૂટી ગયું છે. ગઠબંધનના સમાચાર આવ્યા બાદ બંને પક્ષોની ટીકા થઈ. હવે, કોંગ્રેસ...
સુરત મહાનગરપાલિકાની લાપરવાહીને કારણે પાલ કેનાલ રોડ પર વસવાટ કરતાં સેકડો પરિવારો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલ કેનાલ રોડ...
મહિલા કાઉન્સિલર સહિત 5 સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ, શહેરમાં ચકચાર(પ્રતિનિધિ), કાલોલ | કાલોલમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરી અપમાનજનક શબ્દો બોલવા, ઝપાઝપી...
સુરજફળિયા તળાવ પાસે જુગારધામ પર પોલીસનો સપાટો (પ્રતિનિધિ), ડભોઇડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરજફળિયા તળાવ નજીક આવેલા શૌચાલય પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો...
વારંવાર રજૂઆત છતાં પાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન થતાં સ્થાનિકોએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો(પ્રતિનિધિ), વડોદરા. તા. 7વડોદરા શહેરના હાથીખાના ખત્રીવાડ વિસ્તારમાં છેલ્લા...
વડોદરામાં વિઝા બનાવી આપવાના બહાને ₹29.77 લાખની ઠગાઈ (પ્રતિનિધિ), વડોદરા | તા. 7વડોદરા શહેરમાં વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો...
(પ્રતિનિધિ), વડોદરાવડોદરા એરપોર્ટ પર આજે ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર ક્ષણ સર્જાઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું વડોદરા એરપોર્ટ પર...
આડેધડ પાર્ક થતા ભારદારી વાહનો અને રોંગ સાઈડ દોડતા ટ્રકો સામે કડક કાર્યવાહીની માંગ(પ્રતિનિધિ), વડોદરા | તા. 7વડોદરા જિલ્લાના રણોલી વિસ્તારમાં GSFC...