અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં કોંગ્રેસે ભાજપ સામે ટક્કર લેવા માટે પોતાના પત્તા ખોલી દીધા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સત્તાવાર...
કર્ણાટકના કોડાગુ જિલ્લાના તાડિયાન્ડમોલ હિલ્સમાં ટ્રેકિંગ કરવા નીકળેલી ચાર દિવસથી ગુમ 36 વર્ષીય મહિલાને રવિવારે બચાવી લેવામાં આવી હતી. કેરળના કોઝિકોડના નાદાપુરમની...
આવક, જાતિ અને રેશનકાર્ડના દાખલાઓ માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છેપગાર બાકી રહેતાં કરાર આધારિત કર્મચારીઓ હડતાળ પરડભોઇ: ડભોઈમાં હાલ ચૂંટણીનો માહોલ...
ઈરાનને યુએસ અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં મોટો ઝટકો લાગ્યો છે. ઈરાનની શક્તિશાળી લશ્કરી સંસ્થા ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)...
આસામમાં, કોંગ્રેસ અને ભાજપ બંને એકબીજા પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પર ચોંકાવનારા...
વફાદારી કે લાગવગ? ભાજપની ટિકિટ વહેંચણી પર સૌની નજર ડભોઇ: ડભોઈ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે આ વખતે ખરાખરીનો રાજકીય જંગ જોવા...
વડોદરા કોર્પોરેશન સામે રહીશોના ઉગ્ર નારાહાઇકોર્ટના આદેશ છતાં મકાનો નહીં, પાલિકા કચેરીએ હલ્લાબોલવડોદરા : શહેરના સંજયનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર...
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક ખાલી કરાવવામાં આવી. ડ્રાઇવિંગ ટેસ્ટ અને અન્ય સેવાઓ માટે...
6 કામદારોનું રજિસ્ટ્રેશન ન કરાતા હોટલ માલિક સામે ગુનો દાખલ, અન્ય હોટલ સંચાલકોમાં ફફડાટ વડોદરા, તા. 6:વડોદરા શહેર અને જિલ્લામાં વધતી ચોરીની...
મ્યુનિસિપલ કમિશનરના આદેશથી વોર્ડ નંબર 8 ની ટીમ દ્વારા સઘન સફાઈ અભિયાન: દબાણો દૂર કરી રોડ-ડિવાઈડરની કાયાપલટ કરાઈ વડોદરા: શહેરને સ્વચ્છ અને...