પુરાવાના અભાવે કાલોલ કોર્ટે આરોપીઓને છોડી મુક્યાકાલોલ: વર્ષ 2017માં કાલોલ શહેરમાં થયેલા મારામારીના બે ચકચારી કેસોમાં અંતે ન્યાયિક વળાંક આવ્યો છે. કાલોલની...
કાલોલના નર્મદા કેનાલ બ્રિજ પાસે યુવક પર આડા સંબંધના આક્ષેપ સાથે હુમલોગડદા-પાટુ, લાકડી અને લોખંડની પાઇપથી મારામારી, બંને પક્ષે સામસામી ફરિયાદકાલોલ, તા....
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડની તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશન બાદ નાયબ...
વર્ષ 2025-26 વિજય હજારે ટ્રોફીના પ્લેટ ગ્રુપમાં અરુણાચલ પ્રદેશ સામે બિહારની ઇનિંગ 14 વર્ષના બેટ્સમેન માટે ઘણી મોટી સ્ટોરી બની ગઈ. અંડર-૧૯...
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કારમી હાર બાદ વિરોધ પક્ષો બીએમસીની ચૂંટણીમાં સક્રિય થઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (બસપા) અને...
નડિયાદ મનપાએ 46 દુકાનો સામે આપેલા પતરાના શેડની અસુવિધાઓ મામલે હાઈકોર્ટ લાલઘૂમ, મનપાનો ઉધડો લીધો(પ્રતિનિધિ) નડિયાદ, તા.24સરદાર ભુવનની 46 દુકાનો રાતોરાત તોડી...
બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહેલી ફિલ્મ ‘ધૂરંધર’ બાદ અભિનેતા અક્ષય ખન્ના ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ફિલ્મમાં તેમના પ્રભાવશાળી અભિનય,...
સુરત : આજે સવારે મગદલ્લાના દરિયામાં મોટી દુર્ઘટના ટળી છે. અહીં કોલસો ભરેલી બોટ પલટી ગઈ હતી જેના પગલે અંધાધૂંધી મચી ગઇ...
પૂર્વ જાણ વગર મીટર બદલવાની કાર્યવાહીથી રહીશોમાં રોષલેખિત સ્પષ્ટતા અને પારદર્શક પ્રક્રિયાની લોકોએ ઉઠાવી માંગ(પ્રતિનિધિ) વડોદરા, તા.24વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સત્યમ...
બીટુમીન મેન્યુફેક્ચરિંગની કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટ કરજણ અને વડોદરા ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો ( પ્રતિનિધિ )વડોદરા,તા.24 પોર...