Vadodara

સોમવારે વડોદરાની તમામ શાળાઓ બંધ રહેશે

વડોદરા શહેરમાં રવિવારે પડેલા ભારે વરસાદ બાદ પાણી ભરાવની સ્થિતિ અને હજુ ભારે વરસાદની આગાહીને કારણે સોમવારે શહેરની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ બહાર પાડેલા આદેશ મુજબ ભારે વરસાદને કારણે સોમવારે તમામ સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ બંધ રહેશે.

Most Popular

To Top