Vadodara

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા 15 પૈકી 5 દરવાજા બંધ કરાયા

નર્મદા નદીમાં 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

વડોદરા: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા 15 પૈકી 5 દરવાજા બંધ કરાયા છે.
હાલ 10 દરવાજા 1.40 મીટર ખોલી 1,00,000 ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 મળી નદીમાં 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ
તા. 31/8/2025
સમય – 09/00 કલાક
મહત્તમ સપાટી – 138.68 મીટર
હાલની સપાટી – 135.87 મીટર
ગ્રોસ સ્ટોરેજ – 8580.70 MCM
પાણીનો સંગ્રહ – 90.71 %
પાણીની આવક – 228827.00 ક્યુસેક
નદીમાં પાણીની જાવક – 145353 ક્યુસેક
કેનાલમાં પાણીની જાવક – 23065.00 ક્યુસેક

Most Popular

To Top