વડોદરાના સમા-સાવલી રોડ પીઝા રેસ્ટોરન્ટમાં આગની ઘટના
ફાયરબ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યા
આગે વિકરાળ રૂપ લેતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા,અન્ય દુકાન સંચાલકોમાં ફફડાટ
ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
આગનું કારણ અકબંધ
ફાયર એન.ઓ.સી હતી?,ફાયર સિસ્ટમ હતી કે નહીં? હોય તો કાર્યરત હતી કે નહીં ? બનાવ બાદ ઉઠ્યા સવાલો..
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)