શિનોર:શિનોર પરગણા દરજી જ્ઞાતિ પંચ દ્વારા શિનોર મુકામે આવેલ મહાકાળી મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિનોર મુકામે આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિર ના પાટોત્સવ નિમિત્તે શિનોર પરગણા દરજી જ્ઞાતિ પંચ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યજ્ઞ પૂજા,શ્રીફળ હવન અને મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો નવચંડી યજ્ઞમાં ઉપસ્થિત રહી શિનોર નાગ્રામજનો પણમાતાજીના આર્શીવાદ તેમજ મહા પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી..,