Shinor

શિનોર તાલુકાની 11 ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારીપત્ર ભરાયા

શિનોર: વડોદરા ના શિનોર તાલુકા ની 11 ગ્રામ પંચાયત ની સરપંચ અને વોર્ડ સભ્યોની સામાન્ય પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. સામાન્ય ચૂંટણી પુનિયાદ, માલપુર, બીથલી, દરિયાપુર, માંડવા, ફોર્મ ભરાયા હતા. જેમાંપેટા ચૂંટણીમાં,બાવળિયા, માજરોલ, મોટફોફડિયા, સહિત ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી.. ચુંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી (પંચાયત)પંચાયત શાખા, તાલુકા પંચાયત કચેરી.
ફોર્મ વિતરણ અને સ્વીકારવાનો સમય સવારના 11થી બપોરના 3 કલાક સુધી રાખ્યો હતો. જયારે માંડવા ગામના સરપંચના ઉમેદવાર શબ્બીર બાપુ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા આવેલા ઉમેદવારો અને ટેકેદારો માં ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો….

Most Popular

To Top