શિનોર: .શિનોર ગામમાં આવેલીજે.સી પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે 69 મો અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ -૨૦૨૫ ની વડોદરા ગ્રામ્ય જિલ્લા કક્ષા હેન્ડબોલ ની સ્પર્ધા યોજાઈ હતી.
69 મા અખિલ ભારતીય શાળાકીય અંતર્ગત આજરોજ શિનોર ની જે.સી પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં,અંડર 14 (ભાઈઓ ) ની ૩ ટીમ ,અંડર 14 (બહેનો)ની ૨ ટીમ, અંડર 17- (ભાઈઓ)ની ૪ ટીમ, અંડર 17 (બહેનો)ની ૨ ટીમ,અને અંડર 19 (ભાઈઓ)ની ૨ ટીમ મળી, કુલ 13 ટીમો એ ભાગ લીધો હતો..઼