( પ્રતિનિધિ ) વડોદરા તા.13
વડોદરા શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 7 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર આંતરિક બદલી કરવાનો હુકમ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા કરવામાં આવ્યો છે. તાત્કાલિક ચાર્જ સંભાળી લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના નામ
જૂની જગ્યા બદલીની જગ્યા
1.વાય.જી.મકવાણા -અકોટા -મિસિગ સેલ
2.પી.જી.તિવારી – મહિલા પોલીસ મથક – MOB
3.એચ.જી.પટેલ -સેકન્ડ પી.આઇ. પાણીગેટ – A.H.T.U
4.બી.બી.પટેલ- A.H.T.U – સેકન્ડ પીઆઇ, પાણીગેટ
5.ડી.વી.બલદાનિયા -મિસિગ સેલ -અકોટા
6.એચ.એલ.જોશી -લિવ રીઝર્વ -મહિલા પોલીસ મથક
7.આર.ડી.ચૌહાણ – લિવ રીઝર્વ – ટ્રાફિક શાખા