ખુલ્લા હથિયાર સાથે રીક્ષા પર ચડી બનાવ્યો વીડિયો
ગુંડાગીરીનો વીડિયો થયો વાયરલ
પુષ્પા ફિલ્મના બહુચર્ચિત ડાયલોગ બોલીને બનાવ્યો વિડિઓ
પોતાની રિક્ષા પર ચડી પુષ્પા ફિલ્મનો ડાયલોગ હાથમાં હથિયાર સાથે બનાવ્યો
વીડિયો બનાવ્યા બાદ સોશિયલ મીડિયા પર પાટીલ રિક્ષા વાલા પેજ પર કરવામાં આવ્યો પોસ્ટ.
પુષ્પા ઝુકેગા નહીં સાલા એ પ્રકારનો ફેમસ ડાયલોગ બોલી હાથમાં હથિયાર લઈને બનાવ્યો વીડિયો