Vadodara

શહેરના સન ફાર્મા રોડ પર લાકડાના ગોડાઉનમાં મોડી રાતે આગ લાગી

આગ લાગવાની ઘટના સર્જાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી

ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું

પાણી નો મારો ચલાવીને આગ કાબુમાં કરી

સદ નસીબે કોઈ જાનહાનિ થઇ નહીં

ઘટના સ્થળ પર જે પી પોલીસ સ્ટેશનનું સ્ટાફ પહોંચી ગયો અને આગળની કાર્યવાહી હાથ ધરી

આગ કયા કારણસર લાગી એ હજુ જાણવા મળ્યું નથી

Most Popular

To Top