શહેરના વાતાવરણમાં અચાનક રાત્રે સાડા અગિયાર વાગ્યે પલ્ટો જોવા મળ્યો હતો.આખો દિવસ અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે રાત્રે વાદળછાયા વાતાવરણ વચ્ચે પોણા અગિયાર ના સુમારે અમીછાંટણા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા જોવા મળ્યા હતા

