Vadodara

વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનનાં 35 બાળકોને લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત કરાવી…

સેફલર ઇન્ડિયા લિમિટેડ સંસ્થા દ્વારા વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના 35 બાળકો ને લક્ષ્મી વિલાસ પેલેસ ની મુલાકાત કરાવવા માં આવી…

બાળકોને ન્યૂટ્રિશન એજ્યુકેશન આ મુદ્દા પણ બાળકોને જાણકારી આપવામાં આવી..

ઐતિહાસિક ઇમારતો જાળવણી અંગેનીસમજ બાળકોને આપવામાં આવી..

સેફલર ઇન્ડિયા લિમિટેડ અને એની અમલીકરણ સંસ્થા છે ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન ના 35 બાળકોને લઈને અમે આજે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત કરાવી હતી કે બાળકો વડોદરા અને વડોદરાની ઐતિહાસિક ઈમારતો પરિચય કેળવે અન્ય વિષયનું જ્ઞાન કેળવે એ હેતુથી અમે આ એક ટ્રીપ નું આયોજન કર્યું હતું બાળકોને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મુલાકાત કરવામાં આવી હતી ત્યાં બાળકોને લક્ષ્મી વિલાસ પેલેસ ગાયકવાડ અને સયાજીરાવ ગાયકવાડ દ્વારા જે વડોદરા માટે જે કાર્ય કરવામાં આવ્યા છે એમની જાણકારી આપવામાં આવી વડોદરાના અન્ય ઐતિહાસિક જાણકારી આપવામાં આવી અને અન્ય ઐતિહાસિક ઇમારતો જાળવણી કઈ રીતના કરે એ માટે બાળકોને ઘણી બધી જાણકારી આપવામાં આવી તે ઉપરાંત અન્ય વિષયો જેમકે બાળકોને ન્યૂટ્રિશન એજ્યુકેશન આ મુદ્દા પણ બાળકોને જાણકારી આપવામાં આવી વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન ના બાળકોએ બહુ સરસ મજાનો સાથ અને સહકાર આપ્યો અને અમે વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન નો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે કે એમને અમને આયોજન કરવામાં આવ્યું હતું એમ અમને સહયોગ અને સહકાર આપ્યો*

Most Popular

To Top