આ પ્રી સ્કૂલનો હેતુ બાળકોમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને આધ્યાત્મિક વિકાસના અનોખા મિશ્રણ સાથે બાળકોને ઉછેરવાનો તેમજ તેમની નાની ઉંમરથી જ સારા સંસ્કારો સ્થાપિત કરવાની એક તક આ સંસ્થા દ્વારા તમામ ને અર્પણ કરવામાં આવી.
આ પ્રિ સ્કૂલના માધ્યમથી નાના ભૂલકાઓ તેમના માતા પિતા અને જન સમુદાય માટે એક પ્રેરણા રૂપ બની રહેશે. આ સ્કૂલ એક રોલ મોડલ તરીકે પ્રદાન કરવામાં આવી છે.
VYO એજ્યુકેશન વડોદરા ના 150 બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી અને તેમને પૂજ્યશ્રી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.
VYO ના માધ્યમથી વિશ્વના 15 દેશોમાં આ એજ્યુકેશનના કોર્સિસ ચાલી રહ્યા છે
પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી દ્વારા સંસ્થાપિત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા નાના બાળકો માટે સર્વપ્રથમ ભારતીય સંસ્કૃતિ ને સમર્પિત પ્લે સ્કૂલ “KRISHNA KIDS” નું શુભારંભ વ્રજધામ સંકુલ માં કરવામાં આવ્યું.
આ પ્રી સ્કૂલનો હેતુ બાળકોમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને આધ્યાત્મિક વિકાસના અનોખા મિશ્રણ સાથે બાળકોને ઉછેરવાનો તેમજ તેમની નાની ઉંમરથી જ સારા સંસ્કારો સ્થાપિત કરવાની એક તક આ સંસ્થા દ્વારા તમામ ને અર્પણ કરવામાં આવી.
આ પ્રિ સ્કૂલના માધ્યમથી નાના ભૂલકાઓ તેમના માતા પિતા અને જન સમુદાય માટે એક પ્રેરણા રૂપ બની રહેશે. આ સ્કૂલ એક રોલ મોડલ તરીકે પ્રદાન કરવામાં આવી છે.
VYO એજ્યુકેશન વડોદરા ના 150 બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી અને તેમને પૂજ્યશ્રી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.
VYO ના માધ્યમથી વિશ્વના 15 દેશોમાં આ એજ્યુકેશનના કોર્સિસ ચાલી રહ્યા છે.