Vadodara

વિમાન દુર્ઘટનાના મૃતકો માટે બીએપીએસ સંસ્થાના તમામ કેન્દ્રોમાં સંતો ભક્તોએ મહા મંત્રની ધૂન કરી

વડોદરા : અમદાવાદ ખાતે થયેલ દુઃખદ દુર્ઘટના માં જાન ગુમાવનાર તમામ આત્મા ને શાંતિ મળે તથા તેઓના કુટુંબીજનો ને આ અસહ્ય દુઃખ સહન કરવા ની શક્તિ અર્થે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા થી બી એ પી એસ સંસ્થા ના તમામ કેન્દ્રો માં સંતો ભક્તો એ મહા મંત્ર ની ધૂન કરી હતી

Most Popular

To Top