વડોદરા : કરનાળી કુબેર ભંડારી મંદિરમાં પોતાના ભજનો અને ફિલ્મી ગીતોથી વિખ્યાત થયેલા ગાયિકા અનુરાધા પૌડવાલે કુબેર દાદાને શિષ ઝુકાવ્યું હતું. કરનાળી આવી પહોંચેલા અનુરાધા પોડવાલે કુબેરદાદાની પૂજા-આરતી કરી હતી. ગંગા દશાહરા પર્વ પર અનુરાધાએ કુબેર દાદાના દર્શન કર્યા હતા. તેઓ સાંજે માં નર્મદાની આરતી તેમજ પૂજા કરશે. તેઓ કરનાળીના સોમનાથ ઘાટે સાંજે આરતી પૂજા કરશે.
અનુરાધા પોડવાલ ખૂબ જાણીતા ગાયિકા છે. તેમણે અનેક ફિલ્મી ગીતો ગયા છે અને તેમણે ગયેલા ભજનો પણ લોકપ્રિય થયા છે.b